જામનગર માં 2014 ચુંટણી મહત્વ ની છે,
સમગ્ર ભારત ની જેમ આ ચુંટણી જામનગર માં યુવા વર્ગ માટે નિર્ણાયક બની રહેશે,
જયારે સમસ્ત ભારત માં થી યુવાનો ને રાજકારણ માં થી રસ ઉડી ગયો એવા સમયે આ ચુંટણી ના પરિણામો દરેક રાજકારણી ને ભારી પડી શકે છે.
જામનગર માં આ વખતે મુખ્ય મુકાબલો એક જ પરિવાર ની બે વ્યક્તિ તરફ થી છે, AAP એ પણ ઉમ્મેદવારી નોંધાવી છે.
AAP ના રાજેન્દ્રસિંહ રાણા।,
Congress ના વિક્રમ માડમ (MP)
BJP ના પૂનમબેન માડમ

No comments:
Post a Comment