Google , Find us on Google+

Tuesday, 3 June 2014

Class 10th low result


  • સૌથી ઓછું સિક્કા કેન્દ્રનું રપ.૭૪ ટકા અને સૌથી વધુ ભાટીયાનું ૭પ.ર૯ ટકા
જામનગર : ધો-૧૦ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થતાં સતત બીજા વર્ષે જામનગર જિલ્લાનું પાછળ રહ્યો છે.
જામનગર જિલ્લાનું પરિણામ પ૦ ટકા પરિણામ આવ્યું છે. જેમાં સૌથી ઓછું સિક્કા કેન્દ્રનું રપ.૭૪ ટકા અને સૌથી વધુ ભાટીયાનું ૭પ.ર૯ ટકા આવ્યું છે.
 સેન્ટર મુજબ પરિણામ જામનગર શહેરનું ૩૭.૭૭ ટકા,જામનગર દિગ્વિજયનું પ૦.પપ ટકા, ધ્રોલનું પ૯.૬પ ટકા, દ્વારકાનું ૩પ.૪૬, જામજોધપુરનું પ૦.૧૦, જામરાવલનું ૬૮.૩૮, કાલાવડનું ૪૮.૬૬, જામખંભાળિયાનું ૪૭.૦૧, જોડિયાનું ૪૦.૧પ, લાલપુરનું પ૯.૬૭, મીઠાપુરનું ૩ર.૪ર, સિક્કાનું રપ.૭૪ અને ભાટીયાનું ૭પ.ર૯ ટકા પરિણામ આવ્યું છે.જિલ્લામાં એ-વન ગ્રેડમાં ૧૩પ, એ-ટુમાં ૧૦૧૪, બી-વનમાં ર૬૮૯, બી-ટુમાં ૪૩૦૧, સી-વનમાં પ૧ર૪, સી-ટુમાં રર૩૧, ડીમાં ૧૦૭પ, ઈ-વનમાં ૧૬૪પ૬ અને ઈ-ટુમાં ૧૧૩ નોંધાયા છે.



From sandesh.com

No comments:

Post a Comment