જામનગર જીલ્લામાં બીજા દિવસે અવિરત વરસાદ : રહેવા પામ્યો છે.
જામનગર : જોડીયામા અનરાધાર ૧૨ ઈંચ વરસાદ.
જોડીયા પંથક બેટમાં ફેરવાઈ ગયું, ગ્રામ્ય ધ્રોલ માં પાણી ભરાઈ ગયા છે. વીજળી પડતાં એક મંદિરમાં નુકશાન.
જોડીયામા જામનગર મોરબી અને ધ્રોલ જોડીયા રાજકોટ રૃટની બસ ખૂંપી જતાં એને બહાર કાઢવા માટે ક્રેઈન બોલાવવી પડી .
No comments:
Post a Comment