દિગ્વિજય પ્લોટની અા અેક ઘટનાથી જામનગર મા દોડધામ થયી છે.
નવરાત્રીના હવે થોઙાજ દિવસો બાકી રહ્યા છે. ત્યારે જામનગર માં તમામ ગરબી મંડળો દ્વારા બાળાઓને રાસ ગરબાની પ્રેક્ટીસ કરાવી રહ્યા છે.
કાલે રાત્રે દિગ્વિજ્ય પ્લોટ વિસ્તારમાં પ્રેક્ટીસ કરતી બાળાઓ કોઈ શખ્સોએ પથ્થરના ઘા કરતાં વાતાવરણ તંગ બની ગયું હતું.
જો કે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો.

No comments:
Post a Comment