DKV science and Arts college at Jamnagar, is one of the premier science college across Saurashtra.
With rise in students aspiring for Engineering there are equal number of students who wants to pursue the traditional science graduation.
The twiwt in tale started when Saurashtra university suddenly approved the seat reduction for the DKV college. Strange enough, this is the same institute that granted additional seats to private colleges in past.
NSUI has initiated a city wide protest against this program and received wider support.
Citing heavy resistance University approved 60 additional seats, still 300 students are awaiting their fate at the govt. College.
ડીકેવી કોલેજમાં બીએસસીના ૩૦૦ વિદ્યાર્થીઓને એડમીશન ન મળતાં એન.એસ.યુ.આઈ દ્વારા ભારે હંગામો મચાવ્યો હતો અને રાજકોટ સૌરાષ્ટ્ર યુનિર્વિસટી ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે હલ્લાબોલ કરતાં આખરે યુનિર્વિસટી દ્વારા ૬૦ સીટની મંજુરી આપવામાં આવી છે. જ્યારે હજુ પણ ર૦૦ થી રપ૦ જેટલા વિદ્યાર્થીઓ એડમિશનની વંચિત રહી જશે. જામનગર શહેરમાં આવેલી ડી.કે.વી સાયન્સ કોલેજમાં બીએસસી સેમેસ્ટર-૧માં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ એડમિશનની વંચિત રહી ગયા હતાં. જે અંગે એન.એસ.યુ.આઈ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ સાથે જીલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. બીજા દિવસે ડીકેવી કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાવીને હલ્લાબોલ બોલાવીને વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે રાજકોટ યુનિર્વિસટી ખાતે ભારે હંગામો મચાવ્યો હતો. અને રજુઆત કરવામાં આવી હતી. ગઈકાલે ફરી કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાવવા ગયેલા

No comments:
Post a Comment