Google , Find us on Google+

Wednesday, 10 September 2014

Beautification : 1 Oct સુધી રોક

મહાનગરપાલિકા ના લાખોટા નુ (સાફ સફાઇ નહી, ફક્ત beautification) કામ ચાલી રહ્યું છે.

જામનગરના પર્યાવરણવાદીઓ ના પક્ષ મા અદાલતે રૃકજાવનો આદેશ આપ્યો છે, જેની વધુ સુનાવણી આજે હોવાથી હવે તા.૧/૧૦ સુધી લબાવવામાં આવી છે.

અા પ્રોજેક્ટનો પ્રથમ ભાગમાં રૃા.૩૩ કરોડ અને બીજો ભાગમાં રૃા.૩૦ કરોડનો છે.

લોકો ના કહેવા મુજબ, આ તળાવ બ્યુટીફીકેશન પ્રોજેક્ટથી પક્ષીઓને નુકશાન થશે. નજીક ના વિસ્તારોમાં ઘોંઘાટ થશે.

અને કદાચ અને તળાવની આજુબાજુ કેટલાક વૃક્ષોને કાપવા પડશે.

No comments:

Post a Comment