જો તમે દ્વારકા મા હો અને નેટવર્ક ના મળે તો નવાઇ ના પામતા,
દ્વારકા બીએસએનએલ કચેરીનો વહીવટ જ અેવો છે,
internet, landline અને network અા બઘા મા B S N L વિફળ થયેલ છે.
અેવુ લાગે છે કે ભલે કેન્દ્રીય અને રાજ્યની સરકાર અસરદાર બને, અમુક વિભાગના જળમુળ મા જ અાળસ અને અારામ ની સરકાર વાસ કરે છે.

No comments:
Post a Comment