Google , Find us on Google+

Saturday, 6 September 2014

Gamble : ખઙપીઠ મા જુગાર ?

તળાવના પાળે એક ર્ધાિમક જગ્યા પર જુગાર ના સમાચારે હલચલ મચાવી છે.

ઘણા ના કહેવા મુજબ અા વ્યવસ્થા પોલીસ ની મિઠી નજર નીચે ચાલિ રહેલ હતી.

નવાઈ નિ વાત છે કે જે જગ્યા અે હજારો લોકો
ર્ધાિમક તહેવારના પ્રસંગ પર અા જગ્યા અે દર્શન કરવા જતા હોય અને વગર પોલીસ ના “અોથાર” અા વસ્તુ બનવો શક્ય નથી.

ત્યાં દર્શન કરવા જનારાઓ આંચકો ખાઈ ગયા છે.

No comments:

Post a Comment