શહેરની પ્રખ્યાત એવી જૈન વિજય ફરસાણ માર્ટ માંથી ૧૧૦ કિલો ખાદ્ય પ્રદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો.
જે અેમ સી અે જૈન વિજય ફરસાણ માર્ટનું ચેકિંગ કરીને ૧૧૦ કિ.ગ્રા.ઘારી, કચોરી, ગાંઠીયા, સાટા, મોહનથાળ, માવો વિગેરે કોઈ પણ જાતના લેબલીંગ વગરનો ફ્રિઝ કોલ્ડ અને શંકાસ્પદ લાગતા સ્થળ પર નાશ કરાવામાં આવ્યો હતો.
બિજી અનેક દુકાનો પણ ઝપટે ચઙેલ છે,
જેમ કે એમ.પી.શાહ ઉદ્યોગનગરમાં આવેલ અશોક આઈસ ફેકટરી, ભુલચંદ એન્ડ કાું અને કોલ્ડ સ્ટોરેઝ, અંબિકા ડેરી ફાર્મ-(ઉત્પાદક યુનિટ) યમીશ બેકરી (ઉત્પાદક યુનિટ), શિવશક્તિ બેકરી (ઉત્પાદક) તેમજ પવનચક્કી, નાનકપુરી વિસ્તારમાં ચામુંડા હોટલ, શિવકૃપા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, લાલાજી ડેરી, આશાપુરા હોટલ, આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, શિવ હોટલ, શિવમ સ્વીટ એન્ડ ફરસાણ, ખુશ્બુ એજન્સી, માલધારી હોટલ, કચ્છી દાબેલી, ગુરૃૃકૃપા બેકરી, શિવગંગા ડેરી, સુરેશ હોટલ, સંત કવર રામ ફરસાણ, કૈલાશ બેકરી, શ્રી રામ બેકર્સ વગેરે...

No comments:
Post a Comment