Google , Find us on Google+

Sunday, 14 December 2014

ધ્રોલ નજીક અક્સ્માત મા ૩ ના મોત

ગાય ને બચાવવા જતા અેક ટ્રક ચાલકે ટ્રક ડીવાઈડર પર ચડાવી દેતા ૩ લોકો મોત ને ભેટ્યા હતા.

ધ્રોલ નજીક અેક હોટેલ નજીક ગાય ને બચાવવા જતા ટ્રક ડ્રાઈવર અે ટ્રક ડિવાયડર પર ચડાવી હતી, અા દરમ્યાન બે લોકો જે બાઇક મા પસાર થતા હતા તે અો હડફેટે ચડી ગયા અને ગાય ને દોરી જનાર યુવાન નુ પણ સ્થળ પર જ મ્રુત્યુ નિપજ્યુ છે.

ટ્રક ચાલક ફરાર છે.

No comments:

Post a Comment