Google , Find us on Google+

Sunday, 14 December 2014

વાયુસેનાના મિગ વિમાન નુ પ્રદર્શન

ભારતીય વાયુ સેના દ્વારા જામનગરમાં બાળકો તેમજ યુવાનોને વાયુસેનામાં ભરતી માટે પ્રેરીત કરવાના ઉદેશ્યથી તા.૮ અને ૯ ડિસેમ્બરના રોજ બે દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.


યુવાનો અે મિગ-ર૯, મિગ-ર૧, મિગ-૧૭, વગેરેને એકદમ નજીકથી જોયા હતા અને તેની ઉપયોગિતાની પણ જાણકારી આપવામાં આવી હતી.

No comments:

Post a Comment