Google , Find us on Google+

Sunday, 21 December 2014

ભાગવત સપ્તાહ અને ડાયરો

જામનગરમાં ૬ઠ્ઠી જાન્યુઆરીથી તા.૧૩ જાન્યુઆરી સુધી મહંત રામપ્રસાદજી મહારાજની ૭પમી પુણ્યતિથિ નિમિતે આણંદાબાવા આશ્રમમાં શ્રીમદ ભાગવત સપ્તાહ અને વિવિધ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.


વ્યાસાસને પોરબંદરના શાસ્ત્રીજી શ્યામજીભાઈ ઠાકર કથાનું રસપાન કરાવશે.

જામનગર ના બાધલાના વતની વ્રજલાલભાઈ નારિયા ના પરિવાર મુખ્ય યજમાન પદ શોભાવશે.

કાર્યક્રમ મા ભાગવત કથા સાથે ડાયરો અને હાસ્ય દરબાર રાખવામાં આવ્યો છે. કાર્યક્રમ મા નિચે મુજબ ના ખ્યાતનામ કલાકારો હાજરી અાપશે.


 તા.૯/૧ના સાંઈરામ દવે.
તા.૧૧/૧ના ભીખુદાન ગઢવી
 તા.૧ર/૧ના ઓસમાણ મીર

તા.૭/૧ના રાત્રે ૯ વાગ્યે જામનગરના નૃત્યુ કલાપ્રેમી ડો.નેહા શુક્લ નૃત્ય રજુ કરવાના છે.

ખેડુત સંમેલન તા.૧૧ના રોજ સાંજે ૪ઃ૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યુ છે.

No comments:

Post a Comment