છ વર્ષના અથાગ પ્રયાસ બાદ ભારત સરકાર દ્વારા જીયોલોજિકલ આઈડેન્ટીફિકેશન પેટન્ટને મંજુરી આપતા હવે જામનગરની બાંધણી શબ્દનો પ્રયોગ ફક્ત જીલ્લામાં ઉત્પાદિત થયેલી બાંધણીના ઉત્પાદકો જ કરી શકશે.
અાના કારણે વિશ્વબજારમાં જામનગરની બાંધણીના નામે થતી છેતરપીંડી પર ભારે અંકુશ આવશે.
જામનગરની વિશ્વ પ્રસિધ્ધ બાંધણીની પેટેન્ટ કરાવવા માટેની પ્રક્રિયા વર્ષ ર૦૦૮ થી શરૃ થઈ હતી.
૬ વર્ષ હવે તેને જામનગરની વિશિષ્ટ બાંધણીનું પેટેન્ટ આપવામા અાવેલ છે.
બાંધણી એસો.ના પ્રમુખ વિબોધભાઈ શાહે મુજબ જીયોલોજિકલ આઈડેન્ટી ફિકેશન પેટન્ટ ને સરકાર મંજુર કરતા હવે બાંધણી ઉદ્યોગમાં નવા પ્રાણ આવશે.

No comments:
Post a Comment