પીઅેમ મોદી ભારત ને તો સ્વચ્છ કરશે, પણ જો પ્રધાનમંત્રીજી જામનગર મા અાવે તો અેને પણ જામનગર સ્વચ્છતા ના અભિયાન મા જોડાવું પડે.
અાજે જ્યારે અાખો દેશ સ્વચ્છ ભારત ના સ્વપ્ન ને સાકાર કરવા મા અેક થાય છે, ત્યારે જામનગર શહેર કચરા ના ઢગ મા સપડાઈ ગયુ છે.
જામનગર ની મોજીલી જનતા અે કમસેકમ સ્વાસ્થ્ય ને ધ્યાનમાં રાખી ને જામનગર ને સ્વચ્છ બનાવુ જોયીઅે.
મિત્રો ઉપર ની પોસ્ટ મા સત્તાધીશો નો કોઇ ઉલ્લેખ નથી અેનુ અરજ માત્ર કારણ અે છે, કે જો સત્તાવાળાઓ કઁઇક કરવુ હોત તો અાજે પ્રધાનમંત્રી ને અને અાપણે સર્વે ને અા અભિયાન ની જરુર જ ના પડી હોત.

No comments:
Post a Comment