Google , Find us on Google+

Thursday, 4 December 2014

online Gambling : યઁત્ર જુગાર

શહેરના અમુક વિસ્તારોમાં દેવી દેવતા ના નામે જુગારધામ ચાલે છે, અા વાત થી હિન્દુ સમાજની લાગણી દુભાતા, અેમણે કલેકટરને લેખિત રજુઆત કરી છે.

શહેરમા અનેક યંત્રો ના નામે ઓનલાઈન જુગાર ચાલી રહ્યો છે. આ યંત્ર જુગાર દિવસે-દિવસે ફાલી ફલી રહ્યો છે.

હિન્દુ સેના જનતાને સાથે રાખી જુગાર ધામો ઉપર જનતા રેડ પાડશે સેવી પણ ચિમકી અપાઈ છે.

No comments:

Post a Comment