ધ્યાન રાખજો, બોડી મસાજ ના નામ પર જામનગરમાં સેક્સરેકેટ ચલાવવાના કૌભાંડનો પર્દાફાશ પોલીસે કર્યો છે.
પહેલા તો એક વાણંદ દંપતી દ્વારા ચાલાવાતુ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વાણંદ દંપતી અને અન્ય ચાર શખ્સોને ઝડપી લીધા હતાં.
અા મસાજ પાર્લર મા થી ચાર મહિલાઓની પણ અટકાયત કરવામાં આવી છે. અા પૈકી અરજ મહીલા સગીરા છે.
અા પાર્લર જામનગરના ડીકેવી સર્કલ પાસે ક્રોસ રોડ બિલ્ડીંગમાં સલુન બીચ નામની દુકાન ધરાવતા ભગવાનજી વાણંદ અને તેની પત્ની તેના મળતીયાઓ દ્વારા બચલાવાતુ હતુ.
પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી આરંભી છે.

No comments:
Post a Comment