શહેર ની ખ્યાતનામ સેઁટ ગ્રેગોરીયસ અે અેક વટહુકમ જારી કરેલ છે, જેના મુજબ સ્કુલે દીવનો પ્રવાસ ગોઠવી વિદ્યાર્થીઓને ફરજીયાત પણે તેમાં જોડાવાનું ફરમાન બહાર પાડીને જો કોઈ વિદ્યાર્થી પ્રવાસમાં નહી આવે તો તેના ઈન્ટરનલ માર્ક કાપી લેવામાં આવશે.
વિદ્યાર્થીઓ માટે સ્કુલે સોમનાથ-દિવનો પ્રવાસ રાખ્યો, ફી રૃા.ર હજાર.પરંતુ આની સાથો સાથ સ્કુલ સતાવાળાઓએ પ્રવાસમાં જોડાવાનું વિદ્યાર્થીઓ માટે ફરીજીયાત કર્યુ.
સત્તાવાળાઓ ના મુજબ જો કોઈ વિદ્યાર્થીઓ પ્રવાસમાં ન જોડાય તો તેના ઈન્ટરનલ માર્ક ૩૦ કાપી લેવામાં આવશે. તેવું સ્પષ્ટ જણાવી દીધું.
આ અંગે જીલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યુ છે.

No comments:
Post a Comment