Google , Find us on Google+

Monday, 24 November 2014

ખેલ મહાકુઁભ ૨૦૧૪ ચેસ મા જામનગર ને ગોલ્ડ

 ખેલ મહાકુંભ-ર૦૧૪માં ચેસની રમતમાં જામનગરનો તરૃણ માસ્ટર સ્નેહ હર્ષલભાઈ દવે અે મોરબી ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધામાં રાજ્ય વિજેતા બની ગોલ્ડ મેડલ મેળવી જામનગર તથા દેવભુમિ દ્વારકા જીલ્લાનું ગૌરવ વધાર્યુ છે.

No comments:

Post a Comment