Google , Find us on Google+

Wednesday, 14 January 2015

સરપંચ ને ગઠિયા ભેટી ગયા.

અાજ કાલ અેક નવો ધઁધો ચાલુ થયો છે. મોબાઈલ ટાવર નાખો ને ઘર બેઠા પૈસો મેળવો.

જામનગર ના ઘણા બધા સરપંચ અા યોજના નો લાભ લેવાની લાલચ મા ફસાણા છે.

પોલીસે ત્રણ શખ્સોને પકડી પાડયા છે. અા લોકો ડિપોઝીટ પેટે ૧૦૦૦૦ લઇ લેતા અને પછી રફૂચક્કર થયી જતા. કુલ ૮ લાખ નિ લુંટ થયેલ હતી

No comments:

Post a Comment