Google , Find us on Google+

Tuesday, 6 January 2015

ગિર નો રાજા કાલાવડ મા

સમાચાર છે કે ગિર નો રહેવાસી ને જઁગલ ના રાજા સિઁહે કાલાવડ મા દર્શન દિધા છે.

સિઁહ બેલડી ગિર મા થી નાસી છુટી હતી અને કાલાવડ નજીક બે વટેમાર્ગુ ને દેખાયેલ, જો કે વન વિભાગે અા બેલડી મા ના નર સિઁહ ને પકડી પાડેલ છે.

લોકો જઁગલ મા જાય સિઁહ જોવા તો સિઁહ પણ અાવે ને...

No comments:

Post a Comment