ત્રણ માસ પહેલા ગ્રેઈન માર્કેટ પેટ્રોલ પંપ ને ત્યાથી રૂ.૭.૩૯ લાખની રોકડની ચોરી થયેલ. તા.ર૯/૯/૧૪ની રાત્રિના ત્રાટકેલા તસ્કરો ૭.ર૯ લાખ ની રોકડ રકમની ચોરી કરી ગયા હતાં.
ગઈ રાત્રી પેટ્રોલ પમ્પમાં જ હવા ભરવાનું કામ કરતા ૧૭ વર્ષના એક સગીરને ઝડપી લીધો હતો.
પોલીસે તેના કબ્જામાંથી રૃા.૧.૩ર લાખ રોકડા તેમજ રૃા.પ૦૦નો મોબાઈલ ફોન અને રપ હજારની કિંમતનું મોટર સાયકલ પણ કબ્જે કર્યુ હતું.
પોલીસની આકરી પુછપરછમાં આ તરૂણે પેટ્રોલ પંપની ઓફિસમાં ચોરી ની કબુલાત કરી હતી.
સેના જ અેક મિત્રએ ચોરીની રકમમાંથી ભાગ માગ્યો હતો, પરંતુ આપવાની ના કહેતાં આ મિત્રએ જ પોલીસને તરૂણ તસ્કર વિશે માહિતી આપીને ચોરીનો ભાંડો ફોડી નાખ્યો હતો.

No comments:
Post a Comment