જામપા ના કર્તાહર્તા લોકો કદાચ જામનગર મા નથી રહેતા. નવા નીયમ પ્રમાણે હવે પાણી ત્રણ દિવસે અાવશે.
જામનગર શહેરમાં ભર ચોમાસામાં પાણી પર કાપ મુકીને ત્રણ-ત્રણ દિવસે પાણી વિતરણ કરવામાં આવતાં શહેરજનોમાં ભારે રોષ વ્યાપી ગઈ છે.
એકાંતરા પાણી વિતરણ માટે ૮૦ એમએલડી પાણીનું વિતરણ કરવામાં આવે છે. જ્યારે હાલ નર્મદાની કેનાલમાં ક્ષતિ સર્જાતા માત્ર ૮ એમએલડી પાણી મળે છે. બાકીના જિલ્લાના ત્રણ ડેમોમાંથી પાણી મેળવીને પપ એમએલડી પાણીનું ત્રણ દિવસે વિતરણ કરવામાં આવે છે.
હાલ ત્રણ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે. તે પણ માત્ર એક જ કલાક પાણી આવે છે. અને તેમાં પણ પ્રેશર આવતું ન હોવાથી ઉંચાણ વાળા વિસ્તારમાં પાણી મળતુ નથી. અને પુરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાથી લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે.
જેથી ત્રણ દિવસે પાણીનું વિતરણ કરવામાં આવતુ હોય અને તે પણ પુરતા પ્રમાણમાં પાણી ન આપતા હોવાથી લોકોમાં રોષ ફેલાઈ ગયો છે. અને હાલ ભરચોમાસામાં ઉનાળાના આકરા દિવસોને તાજા કરાવી દીધા છે.
જામનગર શહેરમાં શંકરટેકરી ઈએસઆર હેઠળ તા.ર૩ અને તા.ર૬ પાણી વિતરણ બંધ રહેશે. રણજીતનગર હેઠળ તા.રર, રપ અને ર૮ બંધ રહેશે. સમર્પણ ઈએસઆર હેઠળ તા.ર૪ અને ર૭ના બંધ રહેશે. જ્યારે સોલેરીયમ હેઠળ તા.ર૪ અને ર૭ના ગુલાબનગર હેઠળ તા.ર૩ અને ર૬ના તથા પંપહાઉસ હેઠળ તા.રર,રપ અને ર૮ના પાણી વિતરણ બંધ રહેશે.
સમાચાર સૌજ્નય સઁદેશ

No comments:
Post a Comment