અેકલા મોદી શુ કરશે ના ફોર્વઙ તો બહુ વાચ્યા.
કાયક કરવુ જોઇ અેવુ લાગે, તો અેક કામ કરો..
શુટ સેટ સાઇટ કરી નાખો...
ન સમજાયું...
કેમેરો કે મોબાઇલ ફોન છે... જામનગર ને દ્વારકા મા ઘણી જગ્યા અે સારા કાર્ય મા વાપરી શકાય.. જેમકે અા કચરા ને સાફ કરવા..
રસ્તા નો કચરો.
સમાજ નો કચરો {છેઙતી, જુગાર વગેરે}
પૈસા નો કચરો {શેર નો ઙબ્બો, વિશી}
લેતીદેતી... {સમજી ગ્યા...}
અને બીજુ ઘણુ બધુ...
પાડો ફોટા, ને www.fb.com/halar.org પર અપલોડ કરો...

અાપણે જો બદલવો હોય તો દેશ શુ દુનિયા ય બદલીઅે... બરોબર ને...

No comments:
Post a Comment