Google , Find us on Google+

Tuesday, 12 August 2014

Kalavad : Nikava disappointing incident

In a disappointing incident at Nikava near Kalavad, pregnant was asked to leave the hospital during labour.


સોમવારે, નીકાવા આરોગ્ય કેન્દ્રમાં એક સગર્ભાને પ્રસુતિ પીડા ઉપડયા બાદ સારવાર આપવાને બદલે હડધૂત કરાયેલ છે. પ્રસુતિ પીડા થતા ચાલુ વરસાદે પીડા સહન ન કરી શકતા રોડ ઉપર આળોટતી મહીલા ને જોતા લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા. નર્સ ના કહે વા પ્રમાણે કેન્દ્રમાં ડોકટર હાજર ન હોવાથી નર્સ દ્વારા માત્ર દુઃખાવાની ગોળી આપી રવાના કરી હતી.

અા બાદ પણ મહીલા ને પ્રસુતિ પીડામાં કોઇ ફરક નહીં પડતા ફરી કેન્દ્રમાં લઇ જતાં કોઇ જવાબદાર અધિકારી હાજર ન હોય અને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાનું કહેવા મા સાવરકુંડલા.


ત્યાર બાદ હાજર પડેલ એમ્બ્યુલન્સની માંગણી કરતા એમ્બ્યુલન્સ આપી ન હોવાથી પરિવારજનો મહિલાને રાજકોટ લઇ જવા માટે બસ સ્ટેશન લઇ ગયા હતા. જયાં મહિલાને ખુબ જ પ્રસુતિ પીડા વધી જતા સહન ન કરી શકતા મહીલા ફકીર રોડ ઉપર આળોટવા મંડયા હતા. જેથી આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા અને તાત્કાલિક ખાનગી હોસ્પિટલે પહોંચવા ખાનગી વાહન કરી રવાના થયા હતા.

કોય સરકાર ને કેમ સમજાવે કે ખાલી પેપર પ્રોગ્રામ થી વિકાસ ના અાવી શકે.

No comments:

Post a Comment